There are no items in this cart.

Book Tickets



This Charges include only entry fees and all water rides in water park are free. Food, Costume, and Locker cost extra

આ ચાર્જિસ ફક્ત પ્રવેશ માટે અને રાઈડ્સ માટે છે અને અંદરની તમામ વોટર રાઈડ્સ ફ્રી છે. ખાણી-પીણી, કોસ્ચ્યુમ અને લોકર નો ખર્ચ અલગથી આપવાનો રહેશે.

TERMS AND CONDITIONS

  • Children who are 4 ft or less than 4 ft tall have to take full ticket which is Rs. 400/-
  • Outside food is not allowed.
  • It is advice to keep off your valuable ornaments and goods into your locker room.
  • Any complaint of stolen or lost of ornaments and goods will not be entertained.
  • To bring your own lock and keys for locker is more advisable.
  • Parking at your own risk.
  • Only nylon cloths are allowed for swimming pool and other rides. OR you have to take swimming costume on rental basis.
  • According to goverment, Any couple and family who wants to take room in Water Fun Park, It is compulsory for each and every person to submit their Photo ID proof.
  • જે બાળકો ચાર ફુટ અથવા ચાર ફુટ થી નાના છે તેમની પુરી ટીકીટ જે રૂ. 400 છે તે લેવી પડશે.
  • બહાર થી ખાવાપીવાની ચીજ વસ્તુ લાવી શકાશે નહિ.
  • તમારા કીમતી ઘરેણા અને ચીજ વસ્તુ લોકરમાં મુકવા હીતાવહ છે.
  • તમાર કીમતી ઘરેણા અને ચીજ વસ્તુ માટે છબ છબા છબ ની કોઈ જવાબદારી રહેશે નહી.
  • લોકર માટે તમારા તાળા અને ચાવી લાવવા વધુ સુરક્ષિત છે.
  • વેહીકલ પાર્કીન્ગ ની જવાબદારિ તમારી રહેશે.
  • સ્વીમીંગ પુલમાં અથવા અન્ય રાઈડમાં ફ્ક્ત નાયલોન ના કપડા પહેરીને જ જવુ. અગર તમારી પાસે નાયલોન ના કપડા ન હોય તો તમારે અમારા કોસ્ચ્યુમ કાઉન્ટર થી નાયલોન ના કપડા ભાડે લેવા પડશે.
  • સરકારશ્રી ના આદેશ અનુસાર વોટરપાર્કની અંદર આવતા પ્રવાસીઓમાં કપલ અને ફેમીલી જે પણ રૂમ લેવા માંગતા હોય તે દરેક વ્યક્તિએ ફરજીયાત ફોટો આઈડી પ્રૂફ આપવાના રહેશે.
  • जो बालक ४ फीट या ४ फीट से कम हे उनकी पूरी टिकट जो की ४०० रुपये हे वो लेनी पड़ेगी ।
  • बाहरी भोजन की अनुमति नहीं है।
  • अपने बहुमूल्य आभूषणों और माल सामान लॉकर में रखने की सलाह है।
  • आपके कीमती गहने और वस्तुओ के लिए छब छबा छब की कोई जिम्मेदारी नहीं रहेगी ।
  • लॉकर के लिए अपने स्वयं ताला और चाबी लाना उचित है।
  • वाहन पार्किंग की जिम्मेदारी स्वयं की रहेगी
  • स्विमिंग पूल और अन्य राइड्स के लिए केवल नायलॉन कपड़े की अनुमति दी जाती है। आप नायलोन के कपडे हमारे काउंटर पर से किराये पर ले सकते हे ।
  • सरकार के आदेश के अनुसार वोटरपार्क के भीतर आने वाले कपल और फॅमिली जो की रूम किराये पर लेना चाहते हे वह प्रत्येक व्यक्ति को फोटो आईडी प्रूफ देना अनिवार्य हे।
READ MORE
Book Tickets
0
Copyright © Water Fun Park 2016. All Right Reserved
Powered By : Maya Creations